• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા |બીલીમોરાની લાયન્સ લાયોનેસ કલબનો નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ જલારામ

બીલીમોરા |બીલીમોરાની લાયન્સ-લાયોનેસ કલબનો નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ જલારામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા |બીલીમોરાની લાયન્સ-લાયોનેસ કલબનો નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ જલારામ મંદિરના નવા હોલમાં યોજાયો હતો. ડિ. ગવર્નર અરવિંદભાઈ પટેલે લાયન્સ પ્રમુખ મહેન્દ્રભાઈ ગોળવાલા, લાયનિસ પ્રમુખ ઉર્મિલા દેસાઈ, લા. મંત્રી ભગવતીપ્રસાદ દાસ, લાયનિસ મંત્રી ડો. પિરોજાબેન, લા. ખજાનચી નિલેશભાઈ શાહ, લાયનિસ ખજાનચી રશ્મીબેન મહેતા, બંને કલબના સભ્યો તેમજ હોદ્દેદારોની જવાબદારીના શપથ લેવડાવ્યા હતા.

બીલીમોરા લાયન્સ-લાયોનેસ કલબના હોદ્દેદારોનો પદગ્રહણ

અન્ય સમાચારો પણ છે...