• Gujarati News
  • ડહેલી હાઉસીંગ સોસા.માં ~15 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી શરૂ

ડહેલી હાઉસીંગ સોસા.માં ~15 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડહેલીગ્રામપંચાયતના હાઉસીંગ સોસાયટી વિસ્તારમાં 13માં નાણા પંચ પંચાયત ભંડોળ તથા એમએલએ ફંડમાંથી ~15 લાખના ખર્ચે પેવર બ્લોક લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડહેલીના સરપંચ અજીતભાઇ સાયલકરે, અનિતાબેન પટેલ, લલિતભાઇ ગુગલીયા, ઉપસરપંચ દોલતભાઇ પટેલ તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે શ્રીફળ વધેરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાંં આવી છે. સોસાયટી વિસ્તારમાં લગાવવામાં આવી રહેલા પેવરબ્લોકથી લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે.