તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરોલી ફાટકથી 74400નો દારૂ ઝડપાયો છે. નરોલી ફાટક બ્રિઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરોલી ફાટકથી 74400નો દારૂ ઝડપાયો છે. નરોલી ફાટક બ્રિઝ નીચે ભીલાડ પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.તે દરમ્યાન સેલવાસથી ટેમ્પો આવતા તેની તલાસી લીધી હતી.ટેમ્પા માં 987 બોટલ બિયર ની બોટલ જેની કિંમત રૂ.74400 નો દારૂ મળી આવ્યો હતો.ટેમ્પા ની કિંમત રૂ.1 લાખ તથા રૂ 5 હજાર નો મોબાઈલ મળી સ્વરૂપસિંહ ઉદયસિંહ રાજપૂત (રે,સુરત) ની અટક કરી હતી.જ્યારે રાજુભાઇ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...