તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડા પીપળેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રા નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|સરીગામ પીપળેશ્વર મહાદેવ મંદિર થી સોમવારે સરીગામ પંચાયતના ઉપસરપંચ પંકજ રાય એ શ્રીફળ ફોડી કાવડ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. માંડા પ્લાસ્ટીક ઝોનથી પગપાળા નીકળેલી કાવડયાત્રા ભીલાડથી વાહનમાં બેસી વાપી દમણગંગા ખાડી પહોંચી હતી. જ્યાં થી જળ ભરી શિવભક્તો એ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ને અર્પણ કર્યું હતું. કાવડ યાત્રામાં ભીલાડ પીએસઆઈએ ડી.મિયાત્રાએ પોલીસ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...