તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડા પ્રા.શાળા ના બાળકોને રેઇનકોટ અને છત્રીનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ | માંડાની મુખ્ય પ્રા. શાળામાં ધોરણ 1 થી 8માં 190 પૈકી 100 વિદ્યાર્થીઓને સરીગામ રોટરી કલબ દ્વારા ગત વર્ષે રેઇનકોટ વિતરણ કરાયા હતા.બાકી રહેતા 90 વિદ્યાર્થીઓને માંડા પંચાયતના સભ્યો સભ્ય જગદીશ હળપતિ, અલ્પેશ અહિર, દિનેશ ખરપડીયા, અશોક અળગાએ ડોનેટ કર્યા હતા. ગુરુવારે માંડા સરપંચ પ્રભુ ઠાકરિયા અને પંચાયતના સભ્યોએ વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...