તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરીગામ પ્રા. શાળા માં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ | સરીગામ મુખ્ય પ્રાથમિક શાળા માં 15 મી ઓગષ્ટે ધ્વજવંદન બાદ સરીગામ રોટ્રેક્ટ કલબ દ્વારા સાંસ્કૃતિક કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ ની ઓ એ દેશભક્તિ કૃતિ ઓ રજૂ કરી હતી. રોટ્રેક્ટ કલબ ના પ્રમુખ જૈનીત મિસ્ત્રી અને તેની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યકામ માં ભાગ લીધેલા તમામ 120 બાળકો ને આશ્વાસન ઇનામો અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...