• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Bhilad
  • રોટ્રેક્ટ કલબ સરીગામ દ્વારા 795 બાળકોને રેઇન રેકોર્ટનું વિતરણ

રોટ્રેક્ટ કલબ સરીગામ દ્વારા 795 બાળકોને રેઇન રેકોર્ટનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|સરીગામ રોટ્રેક્ટ કલબ દ્વારા બોરલાઇની શાળાના બાળકોને વરસાદની મોસમમાં શિક્ષણથી વંચિત ન રહી જાય અને તંદુરસ્તી જાળવી રાખે તે હેતુથી રોટ્રેક્ટ પ્રમુખ જૈનીત મિસ્ત્રીના પ્રમુખપણા હેઠળ રેઇન કોર્ટ વિતરણ કરાયું હતું.રોટ્રેક્ટ સેક્રેટરી આશય આરેકર,પ્રોજેકટ ચેરમેન રૉમિક મોદી,સરીગામ પંચાયતના ઉપસરપંચ પંકજ રાય,સભ્યો આશિષ આરેકર,ડો.નીરવ શાહ,શિલ્પાબેન પટેલ,વિલાસ ઠાકરિયા,ભાવના બેન અને આકાશ ગોસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...