ભીલાડ CHC હોસ્પિટલમાં મંત્રીએ સફાઈનો પ્રારંભ કર્યો

ભીલાડ|ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શનિવાર આદિજાતિ અને વન મંત્રી રમણલાલ પાટકરે સ્વચ્છ ગામ,સ્વચ્છ ગુજરાત અને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:06 AM
Bhilad - ભીલાડ CHC હોસ્પિટલમાં મંત્રીએ સફાઈનો પ્રારંભ કર્યો
ભીલાડ|ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શનિવાર આદિજાતિ અને વન મંત્રી રમણલાલ પાટકરે સ્વચ્છ ગામ,સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના ઉદ્દેશ રાખી ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી મુકેશ પટેલ, જિલ્લા સંગઠન ઉપ પ્રમુખ અનિતાબેન પટેલ, ભરત જાદવ,ભાજપ ના અગ્રણી દિલીપ ભંડારી, સરપંચ સંઘ પ્રમુખ મહેશ મસીયા, શેખર આરેકર, પીયુષ શાહ, સુનિલ સંઘવી,સરપંચ સંઘ પ્રમુખ મહેશ મસીયાભીલાડ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની ટીમ,ભીલાડના સ્કૂલના સ્વામી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
Bhilad - ભીલાડ CHC હોસ્પિટલમાં મંત્રીએ સફાઈનો પ્રારંભ કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App