• Gujarati News
  • અસ્તાન કન્યા વિદ્યાલયમાં વ્હાઈટ ડે

અસ્તાન કન્યા વિદ્યાલયમાં વ્હાઈટ ડે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસ્તાન કન્યા વિદ્યાલયમાં વ્હાઈટ ડે
બારડોલી|અસ્તાનમાં આવેલી કન્યા વિદ્યાલયના બાળમંદિરના ભૂલકાઓ તેમજ ધોરણ 1થી 4ના બાળકોએ રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરી બાળકોને તહેવારનું મહત્વ સમજાવ્યુ. ઉપરાંત વાર્તા કથન મૌલિકશૈલીથી હાવભાવ સાથે કરી હતી. સુંદર અભિયાન સાથે ગીતની સ્પર્ધા યોજાઈ હતી. વ્હાઈટ ડે નિમિત્તે બાળકો સફેદ કપડામાં સજ્જ થઈ આવ્યા હતાં. તેમજ કાગળ કામની પ્રવૃત્તી ખુબ સુંદર કરી હતી. જેથી બાળકોની આંતરિક શક્તિ ખીલે.