તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિજ્ઞાન ગણિત સ્પર્ધમાં કન્યા વિદ્યાલયની સિદ્ધિ

વિજ્ઞાન ગણિત સ્પર્ધમાં કન્યા વિદ્યાલયની સિદ્ધિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજ્ઞાન ગણિત સ્પર્ધમાં કન્યા વિદ્યાલયની સિદ્ધિ

બારડોલી | સાર્વજનિકવિદ્યામંડળ અસ્તાન સંચાલિત કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ એસીવીએસ પરશુરામ કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન જી. એચ. ભક્ત હાઈસ્કૂલ, મહુવામાં યોજાયો હતો. માધ્યમિક વિભાગ 2 (ઉદ્યોગ)માં ઈકોફ્રેન્ડલી એ. સી.એ પ્રથક્રમ અને ઉ. મા વિભાગમાં 4 (પર્યાવરણ)માં બોસ્કોવર્ટીકલ એપાર્ટમેન્ટે તૃતીયક્રમ પ્રાપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...