• Gujarati News
  • National
  • બારડોલી | અલુણાનિમત્તે પ્રાથમિક વિભાગમાં ધોરણ 1થી 8માં વાંચન, સુલેખન,

બારડોલી | અલુણાનિમત્તે પ્રાથમિક વિભાગમાં ધોરણ 1થી 8માં વાંચન, સુલેખન,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | અલુણાનિમત્તે પ્રાથમિક વિભાગમાં ધોરણ 1થી 8માં વાંચન, સુલેખન, શ્રુતલેખન સ્પર્ધા તથા વેશભૂષા હરિફાઈ, મહેંદી હરિફાઈ, આરતી શણગાર, કેશ ગુફન વગેરે સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં દરેકમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર અપાયા હતાં. સર્વ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરનારા શિક્ષકોને આચાર્ય કનકસિંહ પરમાર તથા કેળવણી મંડળે આભાર માન્યો હતો.

વામદોત હાઈસ્કૂલમાં વિવિધ સ્પર્ધા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...