• Gujarati News
  • બારડોલી |બારડોલીની ખેડૂત ઉદ્યોગ ખાંડ સહકારી મંડળીની પિલાણ સિઝન આગામી

બારડોલી |બારડોલીની ખેડૂત ઉદ્યોગ ખાંડ સહકારી મંડળીની પિલાણ સિઝન આગામી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |બારડોલીની ખેડૂત ઉદ્યોગ ખાંડ સહકારી મંડળીની પિલાણ સિઝન આગામી 28મી ઓક્ટોબરના રોજથી શરૂ થનાર છે. ત્યારે શનિવારના રોજ સુગર ફેક્ટરીમાં વહેલી સવારે મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલના હસ્તે પૂજાવિધી કરવામાં આવી હતી. પ્રસંગે સુગરોના ડિરેક્ટરો અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

સુગરમાં પિલાણ પહેલા પૂજા