તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઉમરાખ બીએડ્ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરાખ બીએડ્ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાખ બીએડ્ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

બારડોલી | ગુરુપૂર્ણિમાનીઉજવણીના ભાગરૂપે પી. એન. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કોલેજના આચાર્ય અધ્યાપકો દ્વારા ગુરુનુ મહત્વ સમજાવતા ગીતો, ભજનો, વક્તવ્યો અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. અંતે કોલેજના આચાર્ય ડો. આનંદભાઈ ભટ્ટે પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન રજૂ કર્યુ હતું. કાર્યક્રમનું આયોજન પ્રા. વૈશાલીબહેન વાંસિયાએ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ગામીત દિપમાલાબહેન તથા આભારવિધી યાદવ સંજયભાઈએ કરીહતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો