તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી | ગુજરાતવિધાનસભાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં આગામી તા.૨૧ જુલાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | ગુજરાતવિધાનસભાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં આગામી તા.૨૧ જુલાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | ગુજરાતવિધાનસભાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં આગામી તા.૨૧ જુલાઇ ૨૦૧૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મામલતદાર કચેરી માંગરોળ તથા બપોરે ૧૪:૦૦ કલાકે બી.આર.સી. ભવન ઉમરપાડા ખાતે ડી.જી.વી.સી.એલ. દ્વારા આયોજિત લોકદરબાર કાર્યક્રમ યોજાશે.લેબરકોન્ટ્રાકટરોએ બાંધકામ સાથે સંકળાયેલા મંજુરોને તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રહેશે

માંગરોળ અને ઉમરપાડામાં DGVCLનો લોકદરબાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો