તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી |વામદોત હાઈસ્કૂલમાંગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |વામદોત હાઈસ્કૂલમાંગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી |વામદોત હાઈસ્કૂલમાંગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિકની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળામાં મહેંદી, ફેશગુંફન, આરતી શણગાર જેવી સ્પર્ધાઓ યોજાઈ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને શિક્ષકઓએ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. તેમજ વિજેતા તમામ સ્પર્ધકને શાળા પરિવાર, આચાર્ય તેમજ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતાં.

વામદોત હાઇસ્કુલમાં અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો