તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી નજીક નહેરમાં ડૂબેલા બાળકની લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી નજીક નહેરમાં ડૂબેલા બાળકની લાશ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા |બારડોલીની મદ્રેશા હાઇસ્કુલમાં ભણતો 11 વર્ષીય બાળક તેના મિત્રો સાથે નહેરમાં નાહવા પડ્યો હતો. જે તણાય જતાં તંત્રએ તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરતા તેનો મૃતદેહ સોમવારે મોડી રાત્રે નહેરમાંથી મળી આવ્યો હતો.

બારડોલીની મદ્રેસા હાઈસ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો 11 વર્ષનનો બાળક રાશીદ અઝીઝ રાયન (રહે. આશીયાના નગર)તેના મોટાભાઈ તથા અન્ય ત્રણ બાળકો સાથે કાકરાપાર ડાબા કાંઠાની તેન નહેરમાં ખોડીયાર નગરની પાછળના ભાગે નાહવા પડતાં પાણીમાં ખેંચાઈ ગયો હતો. જે અંગે મિત્રોએ પરિવારને જાણ કરતાં સ્થાનિક તરવૈયા અને બારડોલી ફાયર બ્રિગેડની ટીમે નહેરમાં બાળકની શોધખોળ હાથ ધરી છે. મોડી રાત્રિ સુધી શોધખોળ હાથ ધરી હતી. અને સોમવારના 10.40 વાગ્યાના અરસામાં રાશીદનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ બારડોલી પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો