તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી | પ્રાથમિકશાળા કરવલી પારડી તથા ગોડધા શાળાના વિદ્યાર્થીઓને દિવ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી | પ્રાથમિકશાળા કરવલી પારડી તથા ગોડધા શાળાના વિદ્યાર્થીઓને દિવ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | પ્રાથમિકશાળા કરવલી પારડી તથા ગોડધા શાળાના વિદ્યાર્થીઓને દિવ્ય જ્યોત ફાઉન્ડેશન દ્વારા વિના મુલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે દિવ્ય જ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્ય દેવેન્દ્રભાઇ ચૌધરી તથા ટ્રસ્ટીઓ દ્વારા રૂબરૂ હાજર રહી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. કરવલી પારડી તથા ગોડધા શાળાના વિધાથીઓને વિના મુલ્યે નોટબુક વિતરણ કરતાં ટ્રસ્ટના સભ્યોનો આભાર માન્યો હતો.

કરવલી-ગોડધામાં નોટબુક વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો