તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાળામાં પડી જતાં યુવકેનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકાના મોટાબોરસરા ગામે કીમ જતાં રોડ ઉપર મોટાબોરસરા ગામે આવેલ પાણીના નાળામાંથી મોટાબોરસરા ગામના ઈસમની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના મોટાબોરસરા ગામે નવા પરા લક્ષ્મી નગર રેસીડેન્સીના ફ્લેટ નં 20માં રહતા પ્રકાશભાઈ બુધીયાભાઈ રાવલ નાઓનો મૃતદેહ 18મી જુલાઈના રોજ સાંજે 6.45 કલાકે મોટાબોરસરા ગામની સીમમાં કીમ જતાં રોડ ઉપર આવેલ પાણીના નાળામાંથી મળી આવતાં ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી પ્રકાશ રાવળ કઈ રીતે નાળામાં પડી ગયો હતો. તે અંગે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો