તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી |બારડોલી વિસ્તારની તાજપોર સ્થિત ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ

બારડોલી |બારડોલી વિસ્તારની તાજપોર સ્થિત ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |બારડોલી વિસ્તારની તાજપોર સ્થિત ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (એફઈટીઆર) કોલેજમાં ડિસેમ્બર 2015માં લેવાયેલ સાતમાં સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ ગુજરાત ટેકનલોજીકલ યુનિર્વસિટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેમાં સંસ્થાનું પરિણામ 91.59 ટકા સાથે સાઉથ ઝોનમાં 20 કોલેજો પૈકી ત્રીજા સ્થાને તથા જીટીયુમાં 106 કોલેજો પૈકી આઠમા સ્થાને છે. સિવિલ વિભાગનું સાતમા સેમેસ્ટરનું પરિણામ 100 ટકા સાથે જીટીયુમાં રાજ્યકક્ષાએ તથા ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યુ છે.

જીટીયુના પરિણામમાં તાજપોર કોલેજ ઝોન કક્ષાએ ત્રીજાક્રમે

અન્ય સમાચારો પણ છે...