તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી| નારણજીભાઈલાલભાઈ પટેલ કોલેજ ઓફ ઉમરાખ ખાતે માસ્ટર ઓફ ફાર્મસીમાં

બારડોલી| નારણજીભાઈલાલભાઈ પટેલ કોલેજ ઓફ ઉમરાખ ખાતે માસ્ટર ઓફ ફાર્મસીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી| નારણજીભાઈલાલભાઈ પટેલ કોલેજ ઓફ ઉમરાખ ખાતે માસ્ટર ઓફ ફાર્મસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કુમારી શુક્લ શંગમિત્રા એન. થર્ડ સેમેસ્ટરના ગુજરાત ટેકનોલોજી યુનિર્વસિટી, અમદાવાદ દ્વારા જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાં 10 ક્રમે અને સુરત ઝોનમાં બીજા ક્રમે વી છે. તેમની સિદ્ધિ બદલ વિદ્યાભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશચંદ્ર એન. પટેલ, મનદ સેક્રેટરી કે. એન. પટેલ, આચાર્ય ડો. ધિરેન શાહ તેમજ અન્ય સ્ટાફગણોએ શુભકામનાઓ પાઠવી હતી.

ઉમરાખ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની સુરત ઝોનમાં બીજા ક્રમે

અન્ય સમાચારો પણ છે...