તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી: ભાસ્કરની જીતો દશ કરોડ ઈનામી યોજનામાં મિક્ષર મશીનના ભાગ્યશાળી

બારડોલી: ભાસ્કરની જીતો દશ કરોડ ઈનામી યોજનામાં મિક્ષર મશીનના ભાગ્યશાળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી: ભાસ્કરની જીતો દશ કરોડ ઈનામી યોજનામાં મિક્ષર મશીનના ભાગ્યશાળી વિજેતાની યાદીમાં બારડોલી તાલુકાના ઉવા ગામે રહેતા વૈશાલીબહેન દેસાઈનું નામ જાહેર થતા દિવ્ય ભાસ્કરની બારડોલી એસએમડીની ટીમે તેમને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતુ કે ભાગ્યશાળી વિજેતામાં અમારુ નામ જાહેર થતાં અમે ખુબ આનંદીત થયા છે. દિવ્ય ભાસ્કરમાં સ્થાનિક સમાચાર વિશેષ મહત્વ આપવામાં આવે છે. જે અમને ગમે છે ભાસ્કરની ટીમે ભાગ્યશાળી દંપતિનું મોં મીઠુ કરાવ્યું હતું.

ઉવાનાં વાચકને મિક્સર મશીન લાગ્યું

અન્ય સમાચારો પણ છે...