• Gujarati News
  • National
  • પી.એન. પટેલ કોલેજમાં એઈડ્સ દિન નિમિત્તે જાગૃતિ લવાઇ

પી.એન. પટેલ કોલેજમાં એઈડ્સ દિન નિમિત્તે જાગૃતિ લવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | પી. એન. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ઉમરાખમાં આજ રોજ વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એઈડ્સના ઈતિહાસ તેના લક્ષણો નિદાન વિશે તાલીમાર્થીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી. સમાજમાં એઈડ્સ માટે કેવી માન્યતાઓ પ્રવર્તે છે તેની સમજુતી આપવામાં આવી હતી. એઈડ્સ દરમિયાન શું સાવચેતી રાખવી જેવા મુદ્દાઓ પર પીપીટી દ્વારા ગહન ચર્ચા થઈ. તાલીમાર્થીઓએ લોક જાગૃતિ આવે તેના માટે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...