• Gujarati News
  • National
  • બારડોલી| બારડોલીખાતે ઉકા તરસડિયા યુનિવર્સિટી સંલગ્ન શ્રીમદ રાજચંદ્ર કોલેજ ઓફ

બારડોલી| બારડોલીખાતે ઉકા તરસડિયા યુનિવર્સિટી સંલગ્ન શ્રીમદ રાજચંદ્ર કોલેજ ઓફ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી| બારડોલીખાતે ઉકા તરસડિયા યુનિવર્સિટી સંલગ્ન શ્રીમદ રાજચંદ્ર કોલેજ ઓફ ફિજિયોથેરાપી કોલેજને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ચોર્યાસી તાલુકા બ્રાંચના વડા ડો. પ્રફુલ સિરોયા તરફથી જાસોલીયા ઉજીબહેન રવજીભાઈ 111 વર્ષની ડેથબોડી દેહદાનરૂપે મળી હતી. ડેથબોડીનો મુખ્ય હેતુ ફિજિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં મદદરૂપ થવાનો છે તે માટે એનાટોમીના પ્રોફેસર ડો. બી. આઈ. શાહના વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ ડેથબોડી વ્યવસ્થિત રીતે પ્રિઝર્વ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...