• Gujarati News
  • National
  • બારડોલી| બારડોલીસ્થિત બી. જે. પટેલ એજ્યુકેશનમાં વર્ષ 2016 17નો સત્રારંભ કાર્યક્રમ

બારડોલી| બારડોલીસ્થિત બી. જે. પટેલ એજ્યુકેશનમાં વર્ષ 2016-17નો સત્રારંભ કાર્યક્રમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી| બારડોલીસ્થિત બી. જે. પટેલ એજ્યુકેશનમાં વર્ષ 2016-17નો સત્રારંભ કાર્યક્રમ ભારત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સુંદર પ્રાર્થના દ્વાર થઈ હતી. કોલેજના આચાર્યા ડો. કિન્નરીબહેન પટેલે મહેમાનોને આવકારી તેમનો પરિચય આપી શિક્ષક બનવા ઉત્સુક તાલીમાર્થીઓને તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષકનો વ્યવસાયએ ઉમદા વ્યવસાય છે. તેમ પણ ભવિષ્યમાં એક ઉત્તમ શિક્ષક બની સમાજમાં પોતાનું યોગદાન આપો એવી શુભેચ્છા પાઠવી હતી.

બારડોલીની બી. જે. પટેલ કોલેજમાં સત્રારંભ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...