તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અલૂણા વ્રત નિમિત્તે વેશભૂષા હરીફાઈ

અલૂણા વ્રત નિમિત્તે વેશભૂષા હરીફાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલીની બાળમંદિર તેમજ ધોરણ 1થી 4ની નાની બાળાઓ માટે વેશભૂષા હરીફાઈ 6-7-2017ના ગુરુવારના રોજ યોજાઈ હતી. નાનાં ભૂલકાઓ વિવિધ પાત્રોના ડ્રેસ પહેરીને આવ્યા હતાં. પાત્ર પરિચય પણ આપ્યો હતો. વિદ્યાર્થિનીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણ નંબર આપ્યા હતાં. જેમાં માહ્યવંશી એંજલ વિનોદ, પરમાર દવે અમરત, પટેલ ઈતિ હિરેન, પટેલ ભાવના અમિતભાઈ, પરમાર કિષ્ના નીતિન, હળપતિ ઇશીતા રણજિત રહ્યા હતા. વિજેતા બહેનોને અભિનંદન પાઠવ્યાં હતાં. શાળાના આચાર્યએ ભાગ લેનાર તમામને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...