ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

બારડોલી | પલસાણાતાલુકાના સોયાણી ગામની સીમમાંથી પસાર નહેરના પાણીમાંથી એક અજાણ્યા અપંગ યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે બહાર કાઢવી ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી.સોયાણી ગામમાંથી પસાર નહેરના પાણીમાં ગુરુવારે બપોરના સમયે એક અજાણ્યા યુવાનની લાશ હોવાનું પોલીસને જાણ કરી હતી. જેથી સ્થળ પર આવી યુવાનની લાશને બહાર કઢાવતાં આશરે 40થી 45 યુવાન, બંને પગે અપંગ હતાં. મૃતકે જાંબલી કલરનું શર્ટ અને ગ્રે કલરનો ચડ્ડો પહેરેલ છે.

સોયાણી ગામ પાસે નહેરમાંથી અપંગ યુવકની લાશ મળી

અન્ય સમાચારો પણ છે...