તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કડોદરામાં આધેડનું શંકાસ્પદ મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદરામાં આધેડનું શંકાસ્પદ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી |પલસાણાના કડોદરા ખાતે નહેરના રસ્તાની બાજુમાં ગટરમાં પર પ્રાંતિય આધેડ મૃત હાલતમાં મળી આવતા શંકા કુશંકા સેવાઇ રહી હોવાનું જાણવા મળેલ છે. જોકે કડોદરા પોલીસે અમોતનો ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે કડોદરાના ક્રિષ્નાનગર ખાતે રહેતો શંકર બિશુનભાઈ પાસવાન (50) છેલ્લા ચારેક દિવસથી બીમાર હોવાથી મેડિકલમાંથી દવા લઈ ઘરે આરામ કરતો હતો. આધેડ પોતાના વતન જવાનો હોવાથી જે મિલમાં નોકરી કરતો હતો.ત્યાં હિસાબ કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતા નહેરના માર્ગના કાદવ કીચડવાળા રસ્તે ગટરમાં આધેડ મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી અનેક શંકા કુશંકા સેવાઇ રહી છે. કડોદરા પોલીસ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો