• Gujarati News
  • National
  • સિમેન્ટ કોંક્રીટ કરવાનું મશીન ગાયબ થયું

સિમેન્ટ કોંક્રીટ કરવાનું મશીન ગાયબ થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના ખોજ પારડી ગામે આવેલા પેટ્રોલ પંપની પાછળના ભાગે હાલ નહેરનું કામ ચાલી રહ્યું છે. જ્યાંથી 18મી ફેબ્રુઆરીના રોજ સિમેન્ટ કોંક્રીટ કરવાનું મશીન ગૂમ થઈ ગયું છે. જે બાદ આ મશીનની ભારે શોધખોળ કરવા છતાં કોઇ ભાળ ન મળતાં આખરે બારડોલી પોલીસમાં સાઈટ સંભાળનાર સુપરવાઈઝર ગબુભાઈ જેમાલભાઈ પરમારે સિમેન્ટ કોંક્રિટ કરવાનું મશીન ચોરી થયાન અરજી આપી છે.

અન્ય સમાચારો પણ છે...