તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલીની મદ્રેસા હાસ્કૂલમાં વાલી મિટિંગ યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીની મદ્રેસા હાસ્કૂલમાં વાલી મિટિંગ યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીસ્થિત મદ્રેસ હાઈસ્કૂલમાં ધોરણ 3થી 4ની વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 3ના 136 વિદ્યાર્થીઓ અને ધરોણ 4ના 140 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના આચાર્ય સાબીરભાઈ પટેલ અને ધોરણ 1થી 4ના આચાર્યા ઝંખનાબહેન વ્યાસનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સાબીર વાલીમિટિંગમાં વાલીઓને તેમના બાળકોની શાળામાં અનિમિતતા યુનિફોર્મ, આઈકાર્ડ, ફી વગેરે બાબતોથી વાકેફ કર્યા હતાં. ત્યારબાદ શાળાની કોમ્પ્યૂટર લબ તેમજ ભૌતિક સુવિધાઓ વિશે માહિતી આપી ધોરણ 1થી 4ના આચાર્ય ઝંખનાબહેન વ્યાસે પણ વાલીઓને બાળકોની માહિતી વિશે વાકેફ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો