તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનની અડફેટે રાહદારીનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણાતાલુકાના બલેશ્વર ગામે રાહદારી યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું.

પલસાણા તાલુકાના બલેશ્વર ગામે નેહા નં 8 ઉપર કડોદરાથી પલસાણા તરફ આવતાં રોડ ઉપર કાલાઘોડાની સામે ગત 16મી જુલાઈના રોજ રાત્રિના 9.00 વાગ્યાના અરસામાં પૂર ઝડપે પસાર થતાં અજાણ્યા વાહનચાલકને રોડ પરથી પસાર થતાં અનિલ પ્રસાદ દેવનાથ પ્રસાદ (30)નામના ઈસમને અડફેટમાં લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં અનિલ પ્રસાદને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં ઉકાભાઈ શંકરભાઈ રાઠોડનાઓએ ફરિયાદ નોંધાવતાં પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો