તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી | ઉમરાખખાતે આવેલ પી .એન. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં

બારડોલી | ઉમરાખખાતે આવેલ પી .એન. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ઉમરાખખાતે આવેલ પી .એન. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં આજરોજ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે વીરનર્મદ દ. ગુજરાત યુનિર્વસિટી, સુરતના શિક્ષણ વભાગના નિવૃત્ત પ્રોફેસર ડો. ઉમ્મેદસિંગ હાજર રહ્યાં હતાં. તેમણે તાલીમાર્થીઓને બહુઆયામી વ્યક્તિત્વ અને એસડબલ્યુઓટી વિશે રસપ્રદ વક્તવ્ય રજૂ કર્યુ હતું. અને તાલીમાર્થીઓને આર્શીવચન આપ્યા હતાં. કોલેજના આચાર્ય ડો. આનંદભાઈ ભટ્ટે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. આભારવિધી અંકરુભાઈ જોષીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા. ચેતનભાઈ રાઠોડે કર્યુ હતું.

ઉમરાખ બીએડ કોલેજમાં પ્રવેશોત્સવની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...