તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ 5ના પર્યાવરણ...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 5ના પર્યાવરણ...

મહિલાઅનામત લગાવવામાં આવી છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ધોરણ 5 ના વિદ્યાર્થીઓને પંચાયતોમાં મહિલા અનામતની ખોટી માહિતી પ્રકાશિત કરી ખોટું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલએ મહિલા સશક્તિકરણ સાથે રાજ્યની તમામ સ્તરની પંચાયતોમાં પણ મહિલા અનામત બાબતે કાયદો ઘડી પંચાયતોમાં 50 ટકા મહિલા અનામત લાગુ કર્યું છે.

ત્યારે પંચાયતોમાં એકવર્ષ અગાઉથી 50 ટકા મહિલા અનામત લાગુ કરાયું હોઈ ત્યારે પંચાયતોને લગતી માહિતીથી બાળકોને અભ્યાસ કરાવાય છે. ત્યારે તેની વિગતોમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. જ્યારે ગુજરાત રાજ્યમાં પુસ્તકો પ્રકાશિત કરવાની કામગીરી કરતી આવેલ નવનીત પ્રકાશન દ્વારા ધોરણ-5 ના [પર્યાવરણ] વિષયની તૈયાર કરાયેલી નવનીત ગાઈડમાં ગ્રામપંચાયતોની રચના કેવી રીતે થાય છે. તેની નવનીત ગાઈડના પાન નંબર-166 ના પ્રશ્ન નંબર-6 પર વિગતવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં રાજ્યની પંચાયતોમાં 1/3 ટકા મહિલા બેઠકો અનામત હોવાની માહિતી ચાલુ વર્ષે છાપેલી નવી ગાઈડમાં પણ પ્રકાશિત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની પંચાયતોમાં 50 ટકા મહિલા અનામત લાગુ કરાયા બાદ પણ હાલ ચાલુ થયેલા નવા સત્રમાં રાજ્યના ધોરણ-5 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને પંચાયતોની રચનાની ખોટી માહિતી નું જ્ઞાન આપી ગંભીર ભૂલ કરાઈ છે.

બારડોલીદિનની...

સરદારપટેલની સત્યાગ્રહથી ઓળખ થઈ હતી. જેમાં બારડોલીના લોકોનો પણ ખુબ મોટ ફાળો છે. સરદાર પટેલે બે દાયકામાં ક્યરેય પાછુ વળીને જોયું નથી. અખંડ ભારતનું નિર્માણ કરીને ભેટ આપી હત. એક એક યુવાન બારડોલીના ઈતિહાસ વાગોળવાનું કા કરવા અંગે જણાવ્યું હતું. સરદાર સાહેબને સ્વરાજઆશ્રમ અંગે મારા મરણ પછી હરહંમેશ આશ્રમમાં જીવતો રહીશ. આશ્રમ દેશમાં પ્રચલિત કરવાઅંગે જણાવ્યું હતું. કાર્યક્રમમાં 12મી જૂને દર વર્ષે બારડોલી દિન તરીકે ઉજવણી કરવાની જાહેરાત પણ થઈ હતી. પ્રસંગે સહભાગી આગેવાનો રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરતનાઈસમે બગુમરાના...

દેતાયુવકની મોટરસાઈકલ ઊભી રહી ગઈ હતી. કાર નં (GJ-6FQ-3839)માં ત્રણ ઈસમો બેઠા હતાં. જેમાં ડ્રાઈવર સીટ પર બેઠેલો વ્યક્તિને યુવકોએ ગાડી આગળ લેવાનું જણાવ્યું હતું. પરંતુ ડ્રાઈવર સીટ પર બેઠેલો વ્યક્તિ કારમાંથી ઉતરીને મોટરસાઈકલ ઉપર બેઠેલ જેનીલને તમાચો માર્યો હતો.

જેથી બીજા યુવાકોએ તેને અટકવવાનો પ્રયત્ન કરતાં કાર ચાલક અપશબ્દો બોલવાનું શરૂ કરીદીધુ હતું. અને આકાશ પારેખને ઝાપટ મારી દીધી હતી. ધક્કામુક્કી કરી તેમની પાસેતી રિવોલ્વર બતાવી તારા ઉપર ફાયરિંગ કરી તને પુરો કરી નાંખીશની ધમકી આપી હતી. જેથી જેનીલ ગામમાંથી અન્ય યુવાનોને બોલાવી લાવ્યો હતો. અને ઘટના અંગે જાણ કરી હતી. જેથી કાર ચાલક કડોદરા તરફ ભાગી ગયો હતો.આ દરમિયાન બગુમરા ગામના કેટલાક યુવાનો કડોદરા તરફ હોય તેમને ઘટના અંગે જાણ કરતાં તેઓએ કડોદરા ચાર રસ્તા નજીક કારનો પીછો કરી કાર પકડી લીધી હતી. અને તેમાં બેઠેલા અન્ય ઈસમો ભાગી છૂટ્યા હતાં. જ્યારે યુવાન સાથે મારામારી કરી રિવોલ્વર બતાવનાર વ્યક્તિ દીપકભાઈ ધીરજલાલ સોની (રહે. અભીષેક એપાર્ટમેન્ટ સુરત શહેર)નાઓ નશાની હાલતમાં હોય અને તેમની પાસે રિવોલ્વર હોય પડાય ગયા હતાં. તેમને કડોદરા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો. અને ત્યાંથી ઘટના પલસાણા પોલીસ સ્ટેશનમાં બની હોય. કડોદરા પોલીસે આરોપીને પલસાણા પોલીસને હવાલે કર્યો હતો. પલસાણા પોલીસે અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

વ્યારામાંરસ્તા અને ...

વર્ષેનગરજનોએ મુશ્કેલીમાં મુકશે. ખોદકામ કરેલી જગ્યાઓ, માટીકામ કરેલી જગ્યાઓ રૂટમાં આવતા નાળા કામ, મેટલોના ઢગલાઓ, ગટર લાઇનના અધુરા કામ બધુ અટકી પડયું છે. જેના કારણે વિકાસની જગ્યાએ ગંદકી, ટ્રાફિકની સમસ્યાઓ, અકસ્માતોની હારમાળા, નવા દબાણો એમ અનેક પ્રકારના નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

વ્યારા નગર ના સ્વામિનારાયણ નજીક વિસ્તાર પાસે ચાલી રહેલા કામગીરીમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ આવે તો નગરની વચ્ચે તળાવ બને એવી હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વ્યારા નગરના ઢોળીયાવાડ વિસ્તારમાં અધૂરી કામગીરી તેમજ વ્યારા કાનપુરા વિસ્તારમાં અધૂરી કામગીરીથી સ્થાનિકો તેમજ નગરજનોની મુશ્કેલીઓ વધશે. વ્યારા પાલિકા દ્વારા બાબતે ગંભીરતા દાખવી તાકીદે ચોમાસુ બેસે તે પહેલાં કામગીરી પુર્ણ કરાવેએ જરૂરી છે. જેથી ચોમાસા દરમિયાન નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવે.

અન્ય સમાચારો પણ છે...