• Gujarati News
  • બારડોલી | ગુજરાતરાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ટ્રાયબલ સોસાયટી અને

બારડોલી | ગુજરાતરાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ટ્રાયબલ સોસાયટી અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ગુજરાતરાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ટ્રાયબલ સોસાયટી અને મુંબઈના શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખોડદા ગામની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં પાર્લામેન્ટની રચના કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓના સહયોગથી સંસદની રચના કરાઈ હતી. સંસદમાં શાળાના વિદ્યાર્થીઓમાંથી સ્પીકર અને વિવિધ પક્ષોના નેતાઓનો અભિનય ભજવ્યો હતો. જેમાં દેશના સળગતા પ્રશ્નોની સમીક્ષા સ્પકર દ્વારા વિવિદ મુદ્દાઓ પર વિવિધ પક્ષના નાણામંત્રી, શિક્ષણમંત્રી વગેરે જોડે મુક્ત ચર્ચા કરી આબેહુબ સંસદની રચના કરાઈ હતી. કાર્યક્રમ આચાર્ય માર્ગદર્શન હેઠળ રચાયો હતો.

સ્કૂલમાં પાર્લામેન્ટની રચના