તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી |આંતરારાષ્ટ્રીય ટેકવોન્ડુ સ્પર્ધામાં પિતાપુત્રીને સિલ્વર મળ્યો હ3 જી આંતરરાષ્ટ્રીય

બારડોલી |આંતરારાષ્ટ્રીય ટેકવોન્ડુ સ્પર્ધામાં પિતાપુત્રીને સિલ્વર મળ્યો હ3 જી આંતરરાષ્ટ્રીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |આંતરારાષ્ટ્રીય ટેકવોન્ડુ સ્પર્ધામાં પિતાપુત્રીને સિલ્વર મળ્યો હ3 જી આંતરરાષ્ટ્રીય ટેકવાન્ડુ ચેમ્પિયનશીપ 2017 ભૂટાનના થીંપુ ખાતે યોજાઈ હતી. જેમાં આઠ દેશોના લગભગ 800 જેટલાસ્પર્ધકોએ ભાગ લીધો હતો. પુમેશ (કાતા)ની માસ્ટર કેટેગરીમાં સુરતના ટેકવાન્ડુ માસ્ટર પ્રશાંત આગળેએસિવલ મેડલ મેળવ્યો હતો. જ્યારે તેમની પુત્રી તિતિક્ષા પ્રશાંત આગળેએ 34 કિલો વેઈટ કેટેગરીમાં સિવલ મેડલ પ્રાપ્ત કર્યો હતો. કોઈ આંતરરાષ્ટ્રી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિ કરતાં પિતા પુત્રીએ મેડલ મેળવ્યો હોય એવી પ્રથમ ઘટના બની હતી.

આંતરારાષ્ટ્રીય ટેકવોન્ડુ સ્પર્ધામાં પિતા-પુત્રીને સિલ્વર

અન્ય સમાચારો પણ છે...