તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારાડોલી |બારડોલી તાલુકાના સુરાલી ખાતે આવેલી સુરાલી વિભાગ ગૌપાલક વિવિધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારાડોલી |બારડોલી તાલુકાના સુરાલી ખાતે આવેલી સુરાલી વિભાગ ગૌપાલક વિવિધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારાડોલી |બારડોલી તાલુકાના સુરાલી ખાતે આવેલી સુરાલી વિભાગ ગૌપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળીની 17મી વાર્ષિક સાધારણ સભા હર્ષદભાઈ ભક્તના અધ્યક્ષતામાં મળી હતી. મઢી ખાતે યોજાયેલી 17મી સાધારણસભામાં એજન્ડા પ્રમાણે સંસ્થાના મંત્રી વિઠ્ઠલભાઈ રબારીએ 2015-16ના તમામ હિસાબો નફાની વહેંચણી તથા નવા સુધારેલા પેટા કાયદાનું વાંચન કર્યુ હતું. જે જનરલ સભાએ સર્વાનુમત્તે મંજૂર કર્યા હતાં. સંસ્થાના પ્રમુખ અંબુભાઈ રબારી દ્વારા સંસ્થાનું હાલમાં શેરભંડોળ 3,05,000 સભાસદ થાપણ 1,52,64,447 તથા રિઝર્વ તથા અન્ય ફંડ 21,04,716 રોકડ ધિરાણ 9,40,680 તથા રિઝર્વ તથા અન્ય ફંડ 21,04,716 રોકડ ધિરણા 9,40,980 તથા નફો 5,00,392 તથા ડિવિડન્ડ 15 ટકા ખાતર પર 3 ટકા રિબેટ જાહેર કરેલ છે.

સુરાલી વિભાગ ગૌપાલક મંડળીની 17મી વાર્ષિક સભા મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો