તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચલથાણથી 38 હજારના દારૂ સાથે કાર ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચલથાણથી 38 હજારના દારૂ સાથે કાર ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાનાં ચલથાણ ખાતે શનિવારની રાત્રે પેરોલ ફ્લોર્ડ એલ.સી.બી શાખા દ્વારા મારુતિ ફ્રંતિ કારમાંથી 38 હજારનો વિદેશીદારૂ વગર પાસપરમિટનો ઝડપી પાડ્યો હતો. જોકે કારમાં સવાર બે ઇસમો ભાગી ગયા હતા.

સુરત એલ.સી.બી શાખાના પેરોલ ફ્લોર્ડની ટીમને મળેલ બાતમીને આધારે પલસાણાના ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલની સામે વોચમાં હતા. રાત્રિના 7.30 વાગ્યે એક મારુતિ ફ્રંતિ કાર નંબર જીજે-15-કે-5105 ના ચાલકે પોલીસને જોઈ કાર પહેલાજ થોભાવી અંદરથી ઉતરી ભાગી ગયા હતા. તપાસ કરતાં કારમાંથી વિવિધ બ્રાંડનો વગર પાસ પરમિટની બીયર તેમજ વ્હિસ્કીની 551 નંગ બોટલ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો