• Gujarati News
  • National
  • તરસાડિયા યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો

તરસાડિયા યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાતરસાડીયા યુનિવર્સિટી સંલગ્ન શ્રીમદ રાજચંદ્ર કોલેજ ઓફ ફિઝિયો થેરાપી દ્વાર મફત ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 26મી જુલાઈ 2017ના રોજ સરભોણ ખાતે થયેલ કેમ્પમાં કમર અને સાંધાની તકલીફ, ફેફસાં અને હૃદયની તકલીફ, શારીરિક ખોડખાંપણ તથા લકવા જેવા અન્ય તકલીફો વાળા 20 દર્દીઓને સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

માલીબા સંકુલના કોલેજ દ્વારા આયોજિત કેમ્પમાં કોલેજના ફિઝિયોથેરાપિસ્ટ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દર્દીઓને સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપી સમા સેવાનો નવીન રાહ ચીંધ્યો હતો.

સરભોણ ખાતે યોજાયેલ ફિઝીયો થેરાપી કેમ્પ

અન્ય સમાચારો પણ છે...