તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બારડોલીમાં શેરી ગરબા

બારડોલીમાં શેરી ગરબા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |બારડોલી કાછીયા પાટીદાર યુવા સંગઠન દ્વારા ઓપન શેરી ગરબાનું આયોજન જે. એમ. પટેલ હાઈસ્કૂલમાં કરાયું હતું, જેમાં અલગ અલગ 16 મહિલા મંડળોએ ભાગ લીધો હતો. જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ અલગ અલગ સમાજમાં અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. બારડોલીની જે એમ પટેલ હાઈસ્કૂલના પટરાંગણમાં ગુરુવારે શેરી ગરબાનું આયોજનમાં નગરની 16 મહિલા મંડળોએ શેરી ગરબાથી કૃતિ રજૂ કરી હતી. જેમાં તમામ મહિલા મંડળોને કાર્યક્રમના અંતે પ્રોત્સાહિત ઈનામ અપાયા હતાં.