તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મંડળીના મકાનનું ખાતમૂહુર્ત

મંડળીના મકાનનું ખાતમૂહુર્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |સરભોણ ખાતે આવેલ દૂધ મંડળીમાં 3000 લીટરની ક્ષમતાવાળા ચિલીંગ સ્ટેશનના મકાનની ખાતમુહૂર્ત વિધિ મંડળીના પ્રમુખ કિશોરભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી. પ્રસંગે ગામના સરપંચ કેતન રાઠોડ, ઉપસરપંચ પરીક્ષિત દેસાઈ, મંડળીના મંત્રી પ્રકાશ આહીર, ગામના આગેવાન નરેન્દ્રભાઈ નાયક, સરભોણ વિભાગ સેવા સહકારી મંડળીના પ્રમુખ ધર્મેશ દેસાઈ સહીત મંડળીના સભ્યો તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.