તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી નગરનો 25 વર્ષીય યુવાન ગૂમ

બારડોલી નગરનો 25 વર્ષીય યુવાન ગૂમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાગાંધીરોડ પર આવેલ કેજીએન કોમ્પલેક્સમાં રહેતો 25 વર્ષીય મુસ્લિમ યુવાન હું કોમ્પલેક્સમાં સૂવા જાઉં છુ તેમ કહીને ઘરેથી ક્યાંક ચાલી જતાં બારડોલી પોલીસ સ્ટેશનમાં ગૂમ જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના ગાંધીરોડ પર આવેલ કેજીએન કોમ્પલેસ્માં રહેતા શાહીલ મુજમ્મીલ શેખ (25)નાઓ ગત 2 જૂનના રોજ રાત્રિના 9.00 વાગ્યાના અરસામાં પોતાના પરિવારના સભ્યોને પોતે કોમ્પલેક્સમાં સૂવા જાઉં છું એમ કહીને નીકળ્યા બાદ તે ગૂમ થઈ ગયો હતો. જે ક્યાંક ચાલી ગયો હોય તે અંગે કોઈ માહિતી મળતાં પરિવારના સભ્યોએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ગૂમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...