તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી | સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે પણ જિલ્લા

બારડોલી | સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે પણ જિલ્લા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે પણ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીની રાહબરી હેઠળ ખેલમહાકુંભ-૨૦૧૭ નું આયોજન કરાયું છે. સાથે સાથે ૧૯ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭ કલામહાકુંભ-૨૦૧૭ નું આયોજન પણ કરાયું છે. જેના આયોજન સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરતના ૭૨ જેટલા શિક્ષકો-કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સંચાલન લેવા માંગતી સંસ્થાઓ પાસેથી માંગણીઓ મંગાવવા સૂચનો આપ્યા હતા.

ખેલ અને કલા મહાકુંભના આયોજન સંદર્ભે બેઠક

અન્ય સમાચારો પણ છે...