તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી તાલુકાના કડોદ ગામે સોનીવાડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી તાલુકાના કડોદ ગામે સોનીવાડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના કડોદ ગામે સોનીવાડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. રવીવારે મંડળ દ્વારા સમૂહભોજનનો રાખવામાં આવ્યુ હતું. જેથી બધા ગણેશ મંડપમાં બેસી શાકભાજીનું સમારકામ કરતા હતાં, સમયે એક રીંગણ કાપતા વચ્ચે ગણેશજીના આકાર દેખાતા સૌ આશ્ચર્ય થઇ ગયા હતાં. વાત વાયુવેગે ફેલાતા દર્શન માટે શરૂ થઇ જતા ગણેશજીની પ્રતિમા પર રીંગણમાં દેખાતા શ્રીજીને પણ મૂકવામાં આવ્યા હતા.

કડોદમાં રીંગણમાં ગણેશ દેખાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો