તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

મદ્રેસામાં સુલેખન અને સુવાંચનની સ્પર્ધા યોજાઈ

બારડોલી| બારડોલીસ્થિત મદ્રેસા હાઈસ્કૂલમાં ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ વચ્ચે સુલેખન અને સુવાંચનની સ્પર્ધાનું યોજન કરવામાં આવ્યુંહ તું. જેમાં સુલેખનમાં કુલ 36 અને સુવાચનમાં કુલ 36 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુલેખન અને સુવાચન મળી કુલે 12 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતાં. કાર્યક્રમનું સંચાલન 1થી 4ના આચાર્ય ઝંખનાબહેન વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો