તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વહેવલમાં ફાગ ઉઘરાવવા બાબતે સુરતના પરિવારને માર મરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહેવલમાં ફાગ ઉઘરાવવા બાબતે સુરતના પરિવારને માર મરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતખાતે રહેતો પરિવાર હોળીની રજાઓમાં પોતાના વતન ઉનાઇ ખાતે આવ્યો અને ત્યાંથી બીજા દિવસે પરત ફરતી વેળાએ બપોરના 1:45 કલાકે વહેવલ ખાતે ધૂળેટીનો ફાગ ઉઘરાવતા બે ઇસમોએ શિક્ષક પરિવારની સ્વિફ્ટ ગાડી ઊભી રાખી મારમારતા આજરોજ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગમનભાઈ નગીનભાઇ પટેલ કે જેઓ મૂળ વાંસદા તાલુકાનાં ઉનાઇ ચરવી ગામિત ફળિયુંના વતની છે. અને તેઓ હાલ સુરત 7-બી-307 શગુન રેસિડન્સિ, જહાંગીરપૂરા આશ્રમ સામે સુરત ખાતે રહી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તા 12-3-17ના રોજ હોળીની રજા હોવાથી પોતાના વતન ઉનાઇ ખાતે આવ્યા હતા.

ત્યાં રાત્રિ દરમિયાન રોકાણ કર્યા બાદ તા-13-3-17ના રોજ ધૂળેટીના દિવસે બપોરના પોતાની સ્વિફ્ટ કારનંબર (જીજે-5જેએ-8907) લઈ સુરત જવા નીકળ્યા હતા. તે દરમિયાન બપોરના 1.45 કલાકે વહેવલ ગામની સીમમાં રોડ પર ધૂળેટીનો ફાગ ...અનુસંધાન પાના નં. 2

રૂ.500 આપતા બે યુવકોએ પિતા-પુત્રને માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો