તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાયમ ગામે ઉંદર મારવાની દવા પી લેતાં યુવતી ગંભીર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયમ ગામે ઉંદર મારવાની દવા પી લેતાં યુવતી ગંભીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના રાયમ ગામે 20મીના રોજ 23 વર્ષીય પરિણીતા કોઈ અગમ્યકારણસર ઘરમાં મુકેલ ઉંદર મારવાની દવા પી ગઈ હતી. જેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બારડોલી તાલુકાના રાયમ ગામે ગંદી ફળિયુમાં રહેતા ઈમેશભાઈ રાઠોડના લગ્ન ચાર વર્ષ અગાઉ દક્ષાબહેન સાથે થયા હતાં. દક્ષાબહેન પોતાની સાસરીમાં પતિ સંતાન અને સાસુ સસરા સાથે રહેતા હતાં.

ગત 20મી માર્ચના રોજ સવારે કોઈ અગમ્ય કારણસર દક્ષાબહેન ઈમેશભાઈ રાઠોડ (23)નાઓ ઘરમાં મુકેલ ઉંદર મારવાની દવા પી ગઈ હતી. જે અંગેની જામ તેના પતિ ઈમેશભાઈને થતાં તેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો