તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • CMના ઓનલાઈન કાર્યક્રમમાં પાલિકાના શાસકો ગેરહાજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMના ઓનલાઈન કાર્યક્રમમાં પાલિકાના શાસકો ગેરહાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળાવરેઆંતર રાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના ભાગરૂપે વહેલી સવોર બારડોલી નગરપાલિકા ખાતે ઓનલાઈન મુખ્યમંત્રીના કાર્યક્રમ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના શાસકો હાજર રહ્યાં હતાં. પાલિકાના કર્મચારીઓ મુખ્ય મંત્રીનો મેસેજ સાંભળી સંતોષ માનવું પડ્યું હતું. બારડોલી નગર પાલિકામાં મંગળવારે સવારે મુખ્યમંત્રીનો ઓનલાઈના આંતરારાષ્ટ્રીય વન દિવસની ઉજવણીનો કાર્યક્રમ ટીવી પર જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નવ વાગ્યે શરૂ થયો હતો. જેમાં માત્ર પાલિકાના અધિકારી અને કર્મચારો સિવાય પાલિકાના શાસકોમાંથી એક સભ્ય શુદ્ધા હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પાછળ મુખ્ય હેતુ શાસકો અને કર્મચારીઓ ભેગા મળી એક સાથે હરિયાળુ ગુજરાત બનાવવા નેમ લઈ શકે. સંકલનમાં ...અનુ. પાના નં. 2

બારડોલીમાં વિરોધપક્ષનો પણ માત્ર 1 સભ્ય હાજર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો