તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે મઢીમાં કૃષિ મેળો અને પ્રદર્શન યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મઢીમાં કૃષિ મેળો અને પ્રદર્શન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | રાષ્ટ્રીયકૃષિ વિકાસ યોજના અંતર્ગત આત્મા પ્રોજેકટ, સુરત તથા ખેતીવાડી શાખાના સંયુકત ઉપક્રમે સુરત જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને કૃષિ સંશોધનો અંગે ઉપયોગી માર્ગદર્શન મળી રહે તે માટે આજે તા.૨૨મી માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સહકારી જિન, રેલવે ફાટક પાસે, મઢી ખાતે ‘‘કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન’’ યોજાશે. પ્રસંગે પ્રમુખસ્થાને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો