તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાંથી બાઇકની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાઅલંકાર વિસ્તારમાં આવેલ મિરા એપોર્ટમેન્ટ પાર્કિંગમાંથી બાઇક ચોરી થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અંગે મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાનાં હળદવાના ચૌધરી ફળિયામાં રહેતા ભરતભાઇ રામજીભાઈ ચૌધરી ખેત મજૂરી કરે છે. ગત 3 ફેબ્રુઆરીની રાત્રે અલંકાર સિનેમા નજીક આવેલ મીરા એપોર્ટમેન્ટ પાર્કિંગમાં પાર્ક કરી હતી. બાઇક કોઈ ચોર ઈસમ ચોરી કરી જતાં ભરતભાઇ ચૌધરીએ શુક્રવારના રોજ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો