તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કતલખાને લઇ જવાતાં 13 પશુઓને હરિપુરાથી ગૌરક્ષકોએ ઉગારી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતલખાને લઇ જવાતાં 13 પશુઓને હરિપુરાથી ગૌરક્ષકોએ ઉગારી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના કડોદ ગામની સીમની સીમમાંથી કતલખાને લઈ જવતાં 12 ગૌવંશ તેમજ એક પાડો મળી મૂંગા પશુ ભરેલો ટેમ્પોને ગૌરક્ષકોએ પુછો કરી હરિપુરા ત્રણ રસ્તા ખાતેથી ઝડપી પાડી ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના કડોદ ખાતે રહેતા સુનિલકુમાર સંપતલાલ શાહ તથા અન્ય અનુસંધાનપાના નં. 2

પશુઓને યોગ્ય સ્થળે ખસેડવાની તજવીજ શરૂ

પકડાયેલાપશુઓને કડોદ ઓપી નજીક રાખી ઉતારીને ગૌરક્ષકોએ ઘાસચારા અને પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ત્યારબાદ મૂગા પશુઓને યોગ્ય સ્થાને પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો