તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી તાલુકાના અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ગ્રામકલા મહોત્સવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી તાલુકાના અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ગ્રામકલા મહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ગ્રામકલા મહોત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.તે પૂર્વે મઢી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ગ્રામકલા મહોત્સવમાં પ્રથમ આવેલી વિવિધ કૃતીઓ પૈકી રજવાડ શાળા લોકનૃત્ય, બાળવાર્તા સ્પર્ધામાં પ્રથમ તથા રંગોળી સ્પર્ધામાં દ્વિતીય આવી હતી. અસ્તાન કન્યા વિદ્યાલયમાં યોજાયેલી જિલ્લાની લોકનૃત્ય સ્પર્ધામાં રજવાડ પ્રાથમિક શાળા દ્વિતીય આવતાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આદિવાસી બાળકો આદિવાસી સંસ્કૃતિ પહેરવેશ તેમની બોલી, તમના ગીતો પ્રત્યે અભિરૂચિ કેળવવામાં શાળા મહત્વનું યોગદાન આપી રહી છે.

ગ્રામ્ય કલા મહોત્સવમાં રજવાડની શાળાની સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો